રાત્રી કફ્યુઁ અંગે રાજ્ય સરકારની મહત્વની જાહેરાત કરી.

રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી.


➡️ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો...

➡️ 11 જૂનથી 26 જૂન સુધી સવારે 6 વાગ્યા સુધી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવ્યા.


➡️ 11 જૂનથી હોટલ-રેસ્ટોરન્ટ સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.

➡️ 50% બેસવાની ક્ષમતા સાથે સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે હોટલ-રેસ્ટોરન્ટ...

➡️ ટેકઅવે રાત્રે ૯ સુધી અને હોમ ડિલિવરી રાત્રે ૧૨ વાગ્યા સુધી થઈ શકશે.


➡️ 11 જૂનથી 26 જૂન સુધી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુનો અમલ યથાવત્...

➡️ લાઇબ્રેરી અને જીમ બેઠક ક્ષમતાના 50% અને SOPના પાલન સાથે ચાલુ રહેશે.

➡️ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ SOPના પાલન સાથે યોજવાની છૂટ...


➡️ રાજ્યમાં સામાજીક, રાજકીય, ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ 50 વ્યક્તિની મર્યાદામાં યોજી શકાશે.

➡️ રાજ્યના તમામ ધાર્મિક સ્થળે જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લા રહેશે.

➡️ એક સમયે એક સાથે 50થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત ન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે.

➡️ તમામ બસ સેવાઓ 60% પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

Post a Comment

0 Comments