ધોરણ-12 અને ધોરણ-10ના વિદ્યાર્થીઓની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર થયું.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 (રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારો માટે) અને ધોરણ-12ની પરિક્ષાની તારીખો જાહેર કરી દીધી છે.
ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા
તારીખ 1-7-2021 થી 16-7-2021
દરમિયાન લેવામાં આવશે.
આ પરીક્ષાઓમાં દરેક વિદ્યાર્થીને
30 મિનિટનો વધુ સમય ફાળવવામાં આવશે.
રાજ્યમાં ધોરણ-12ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પૈકી વિજ્ઞાનપ્રવાહના 1.4 લાખ વિદ્યાર્થીઓ અને સામાન્યપ્રવાહના 5.43 લાખ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
તારીખ 1 જુલાઈથી શરૂ થનાર
પરીક્ષામાં ધોરણ-10ના લગભગ 1 લાખ
જેટલા વિદ્યાર્થીઓ રીપીટર હશે.




0 Comments