રાત્રી કફ્યુઁ અંગે રાજ્ય સરકારની મહત્વની જાહેરાત કરી.

રાત્રી કફ્યુઁ અંગે રાજ્ય સરકારની
મહત્વની જાહેરાત કરી.


મુખ્યમંત્રીની કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો.

36 શહેરોમાં સવારે 9થી સાંજે 6
સુધી દુકાનો ખુલ્લી રહેશે.



વાણિજ્ય સંસ્થા અને માર્કેટીંગ યાર્ડ પણ
ખુલ્લા રાખી શકાશે.

લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન,
બ્યુટી પાર્લર ખુલ્લા રાખી શકાશે.



રેસ્ટોરન્ટમાં રાત્રે 10 વાગ્યા સુધી
હોમ ડિલીવરી થશે.

કરફ્યૂ રાત્રે 9 થી સવારે 6 વાગ્યા
સુધી યથાવત રાખ્યું.

આ નિર્ણય 4 જૂનથી અમલમાં આવશે.



ઓફિશિયલ પ્રેસનોટ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Post a Comment

0 Comments