ગુજરાત બોર્ડની ધોરણ-12ની પરીક્ષા રદ કરવામાં આવી.

ગુજરાત બોર્ડની ધોરણ-12ની
પરીક્ષા રદ કરવામાં આવી.

ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ-૧૨ની આ વર્ષની પરીક્ષાઓ નહીં યોજાય
-: શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા :-

કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતીમાં દેશના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં પ્રધાનમંત્રીશ્રીએ ધોરણ-૧૨ની CBSE બોર્ડ પરીક્ષા રદ કરવા લીધેલા નિર્ણયનું સમર્થન કરતા ગુજરાત સરકારનો નિર્ણય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો ધોરણ-૧૨ની પરીક્ષા રાજ્યમાં આ વર્ષ માટે રદ કરવાનો નિર્ણય કર્યો.


ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાતી ધોરણ-૧૨ની વાર્ષિક પરીક્ષા આ વર્ષ માટે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


ઓફિશિયલ પ્રેસનોટ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Post a Comment

0 Comments