રાજ્યની તમામ માધ્યમિક શાળાઓ
ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાના વિદ્યાર્થીઓના
આંતરિક મૂલ્યાંકન ગુણ, માધ્યમિક કક્ષાના માળખા મુજબના ગુણ તથા શાળાકક્ષાના વિષયના ગુણ 8મી જૂનથી આગામી 17મી જૂન સુધીમાં ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર મૂકી શકશે.
આ બે વેબસાઈટ પર માર્ક અપલોડ કરી શકાશે.
1. gseb.org
2. sscmarks.gseb.org


0 Comments