ગુજરાતમાં ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની પદ્ધતિ જાહેર કરવામાં આવી.
માર્કશીટ માટે ધોરણ-10ના વિદ્યાર્થીઓના મુલ્યાંકનની કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવી.
ધોરણ-10ના વિદ્યાર્થીઓનું 2 ભાગમાં થશે મુલ્યાંકન,
શાળાકિય આંતરિક મુલ્યાંકનના 20 ગુણ મળશે.
શાળાકિય કસોટી અને પરીક્ષાઓના આધારે 80 ગુણ
ધોરણ-9ની પ્રથમ સામાયિક કસોટીમાંથી
મહત્તમ 20 ગુણ
ધોરણ-9ની બીજી સામાયિક કસોટીમાંથી
મહત્તમ 20 ગુણ
ધોરણ-10ની ઓનલાઈન અને ઓફલાઈન પ્રથમ સામાયિક કસોટીમાંથી મહત્તમ 30 ગુણ ગણાશે.
ઓફિશિયલ પ્રેસનોટ વાંચવા માટે અહીં ક્લિક કરો.





0 Comments