GPSCએ મુલતવી રાખેલ પરીક્ષાની તારીખ જાહેર કરી.

 કોરોનાના કારણે GPSCની મુલતવી રાખેલ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી.


સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારો માટે સારા સમાચાર, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી.

GPSC પરીક્ષા તારીખોનો નવો શેડ્યૂલ જાહેર કર્યો છે.

અલગ અલગ 146 પરીક્ષાઓની તારીખો જાહેર કરી દેવાઈ છે. જેમાં અગાઉ મોકૂફ કરાયેલ
પરીક્ષાઓની તારીખ પણ જાહેર કરી દેવાઈ છે.



13 જૂનથી અલગ અલગ પરીક્ષા યોજાવાની શરૂ થશે.

 RFOની પ્રિલીમ પરીક્ષા 20 જૂનથી લેવામાં આવશે.

 DYSO અને STIની પ્રિલીમ પરીક્ષા 1 થી 8 ઓગસ્ટની વચ્ચે લેવામાં આવશે.



અદ્યતન પરીક્ષાનો કાર્યક્રમ વાંચવા અહીં ક્લિક કરો.

Post a Comment

0 Comments