૫૦૦ કરોડ રૂપિયાનું ઐતિહાસિક તાઉ'તે વાવાઝોડા કૃષિ રાહત પેકેજ

૫૦૦ કરોડ રૂપિયાનું ઐતિહાસિક
તાઉ'તે વાવાઝોડા કૃષિ રાહત પેકેજ



 મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ 
તાઉ’તે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોના
ખેડૂતોને ખેતી પાકોની નુકસાનીમાં મદદરૂપ થવા ૫૦૦ કરોડ રૂપિયાનું ઐતિહાસિક વાવાઝોડા કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું.


ગુજરાત સરકારને તાઉ’તે વાવાઝોડાગ્રસ્ત
વિસ્તારો ખેતી નુકસાન પેકેજ જાહેર કર્યુ.

બાગાયતી પાક મૂળ સહિત ઉખડી ગયા હોય
તો હેક્ટર દીઠ 1 લાખ સહાય મળશે.

ઝાડ ઉભા હોય પરંતુ પાક ખરી પડ્યો હોય
તો હેક્ટરી દીઠ 30 હજાર સહાય મળશે.

ઉનાળુ કૃષિ પાક 33 ટકાથી વધુ નુકસાન થયુ હોય તો 20 હજાર સહાય મળશે.

મહતમ 2 હેક્ટર સુધી સહાય મળશે.


ખેડૂતોને ખેતી પાકોની નુકસાનીમાં મદદરૂપ 
થવા ૫૦૦ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું.

આ કૃષિ રાહત પેકેજ અંતર્ગત ખેડૂતોને મળનારી સહાય એક અઠવાડિયામાં તેમના બેંક એકાઉન્ટ ડી.બી.ટીથી જમા કરાવી દેવાશે.

જ્યાં બાકી છે ત્યાં નુકસાનીનો સમગ્ર સર્વે આવતીકાલ સુધીમાં પૂર્ણ થશે.


ઓફિશિયલ પ્રેસનોટ વાંચવા અહીં ક્લિક કરો.

Post a Comment

0 Comments