બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોને નિમણૂંક હૂકમ એનાયત કાર્યક્રમ

બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોને
નિમણૂક હૂકમ એનાયત કાર્યક્રમ.


મિત્રો, આજે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકના
ઓર્ડર ઓનલાઇન અને ઓફલાઈન
બંને રીતે આપવાના છે.

તારીખ - ૦૧/૦૬/૨૦૨૧
સમય - સવારે ૧૦:૧૫ કલાકે

ઓનલાઇન જોવા માટે અહીં ક્લિક કરો.
CLICK HERE

 ઓનલાઇન માધ્યમ દ્વારા તમે અને તમારા પરિવારના સભ્યો આ કાર્યક્રમ લાઈવ જોઈ શકે.

Post a Comment

0 Comments